On My Birthday 1 Feb.

5 02 2007

46177732.jpgઅણધારી દઈ દીધી એકધારી દઈ દીધી,
વાર બેધારો ચોંટ ગોઝારી દઈ દીધી.

આંખ મહીં ઉછેરી સોનેરી સોણલાં ને ,
પામવા કાજ પામર લાચારી દઈ દીધી.

મુજ નસનસમાં વહેડાવવા એકએક રક્તબુંદ,
બોલ કેટલા વંચિત જણની ખુવારી દઈ દીધી.

મિત્રો મને પાગલ ગણે તો શું કહું હું ?,
તે બક્ષિસ રુપે મુને કલાકારી દઈ દીધી.

આજ તારા જનમના ટાણે જ “નારાજ”
ઇશ્વરે તુજ મોતની જો સોપારી દઈ દીધી.


Actions

Information

3 responses to “On My Birthday 1 Feb.”

2 03 2007
Suresh Jani (13:37:42) :

બહુ જ સરસ શબ્દો.

2 03 2007
chetu (15:46:24) :

very nice..

2 03 2007
Neela Kadakia (16:09:57) :

Belated Happy Birthday

જનમને પ્રભુની પ્રસાદી સમજો

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>