Comments on: હોળીના રંગ મુબારક…..

By: UrmiSaagar
સરસ રચના છે બિમલ… અભિનંદન!

થોડા થોડા વખતે ક્યાં ખોવાઇ જાવ છો?

નિયમિત લખતા રહેશો તો અમને વધુ મજા આવશે.

By: Neela Kadakia
તમારો મેસેજ મળ્યા પછી લખવાનું મન થઈ ગયું કે

કેસુડા રંગે

ભીંજ્યું જોબન

વાસંતી કો વાયરો

મદમસ્ત શો

મહેકી ઊઠ્યો

By: chetu
પહેલી નજરની પહેલી મહોબતને હોઠે અટકેલી હૈયાની વાત

આભના તારલા ગણીગણીને  વીતાવવી વેરણ રાત

ભવભવના બંધનમાં બાંધીને વાલમા ચાલી નીકળ્યા પરદેશ

રાધા થઈ વાટ નીરખું કે સાજણા ધરું હું મીરાંનો ચૈવેશ

પાછા નહી ફરવાની ખાતરી લઈ જીવું કે તોડું દુનીયાના દસ્તુર

… heart touchable words..!…