પ્રેમના ઢાઈ અક્ષર વાંચી શકાય તો વાંચજે
22 03 2007
પ્રેમના ઢાઈ અક્ષર વાંચી શકાય તો વાંચજે
આ મીઠી નજર વાંચી શકાય તો વાંચજેકોઈ સમય કે સ્થળનો ઉલ્લેખ નથી કરતો
દશ્ય લાગણી સભર વાંચી શકાય તો વાંચજે
અંત નથી હોતો કદી અધુરી કથાનો સખી
છે ટુંકી સફર વાંચી શકાય તો વાંચજે
એમની આંખેથી ટપકે છે મારા પ્રેમનો રંગ
આજની તાજી ખબર વાંચી શકાય તો વાંચજે
એક દિવસ તયાઁ હતા રામ નામે “નારાજ”
એટલે પુજાઈ ગયા પથ્થર વાંચી શકાય તો વાંચજે
..VERY NICE WORDS…!…
સરસ
very very nice
bhai mane to gujarati aavadatu nathi kaik biji bhasha ma lakh baki saras che badha ne game tevu che
I donot know gujarati can it be in hindi.
Dhanya Dhanya Tara shiokh ne He Mitra aaj na patthar dil Jamana ma Koi Dilvalo aaj joyo chhe.