પરાણે દોસ્ત લખવાની કોશિશ
શબ્દોની પત લુટવાની કોશિશ
કાળી રાતોની શાહી લઈ લઈ
રેશમી ખત લખવાની કોશિશ
એના નામનું વળગણ મને છે
ને લખી લત છોડવાની કોશિશ
હે માણસ જુઠી નીકળી શકે
તારી સત બોલવાની કોશિશ
“નારાજ” આજે છાતી ચીરો
કરો હનુમંત બનવાની કોશિશ
પરાણે દોસ્ત લખવાની કોશિશ
શબ્દોની પત લુટવાની કોશિશ
કાળી રાતોની શાહી લઈ લઈ
રેશમી ખત લખવાની કોશિશ
એના નામનું વળગણ મને છે
ને લખી લત છોડવાની કોશિશ
હે માણસ જુઠી નીકળી શકે
તારી સત બોલવાની કોશિશ
“નારાજ” આજે છાતી ચીરો
કરો હનુમંત બનવાની કોશિશ
“નારાજ” આજે છાતી ચીરો
કરો હનુમંત બનવાની કોશિશ
Dundar !!I like it.
સુંદર ગઝલ… હવે છંદના દરવાજે ટકોરા મારવાની જરૂર ઊભી થઈ છે… છંદના કપડા ન પહેરાવો તો આ બધી ગઝલો સમયના ગર્ભમં નિષષ્પ્રાણ સાબિત થશે…
હ્રદય ખોલી ને બતાવી શકાતુ નથી, તો પણ આ શબ્દો દ્વારા દર્શાવવા ની કોશીશ કાબિલે તારીફ છે..!
nice gazal
હે માણસ જુઠી નીકળી શકે
તારી સત બોલવાની કોશિશ
સુંદર… લખતા રહો…