તમે રે તિલક રાજા રામના ……
18 04 2007સાંભળો ..રાવજી પટેલનું ગામઠી .તળપદ.શબ્દોમાં રચાયેલ એક સુંદર કાવ્ય.તમે રે તિલક રાજા રામના ……..કેટલાક શબ્દો..ગામઠી શબ્દોના શુધ્ધ અથઁ અહીં લખું છું
સગી મસેના સોઈયા - સગી માસીના છોકરા માચ્છઈ ભાઈ(બેન)
દખ - દુઃખ રવેશ - ગામડામાં ઘરમાં ચુલો હોય પાછળના ભાગે લાગી જતો રવો..કાળી મેશ.(બવા) સાથેનો .કચરો..
Comments : 4 Comments »
Categories : ગુજરાતી બ્લોગ જગત
Recent Comments