ઝાંપે ગાવડી ભાંભરી બળી ગઈ સાંજની વેળા
શંકરની જેમ જટામાં ફ્ક્ત ગંગા નથી લીધી, તુજ અશ્રુ ધોધમાં મેં આખી ડુબકી દીધી. શુ પ્રાપ્ત થયું છે હવે પુછ ના મને તું ? કંઈ સરતી ક્ષણોને મેં ગઝલ કરી દીધી.
« આ લાલ ચણોઠી નથી મારું તન મન ધન મારું વતન »
i m speech less..!!.. heart touchable words..!!
વાહ ! સુંદર શે’ર છે.
સુંદર બિમલભાઈ,
આગળ વધારો આને…
વિચારો ખુબ સુંદર છે…
કઇ સરતી ક્ષણો ને મેં ગઝલ કરી દીધી…સરસ.
તુજ અશ્રુ ધોધમાં મેં આખી ડુબકી દીધી
Good…!
Name (required)
Mail (will not be published) (required)
Website
You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
શંકરની જેમ જટામાં ફ્ક્ત ગંગા નથી લીધી,
તુજ અશ્રુ ધોધમાં મેં આખી ડુબકી દીધી.
શુ પ્રાપ્ત થયું છે હવે પુછ ના મને તું ?
કંઈ સરતી ક્ષણોને મેં ગઝલ કરી દીધી.
i m speech less..!!.. heart touchable words..!!
શંકરની જેમ જટામાં ફ્ક્ત ગંગા નથી લીધી,
તુજ અશ્રુ ધોધમાં મેં આખી ડુબકી દીધી.
શુ પ્રાપ્ત થયું છે હવે પુછ ના મને તું ?
કંઈ સરતી ક્ષણોને મેં ગઝલ કરી દીધી.
વાહ ! સુંદર શે’ર છે.
સુંદર બિમલભાઈ,
આગળ વધારો આને…
વિચારો ખુબ સુંદર છે…
કઇ સરતી ક્ષણો ને મેં ગઝલ કરી દીધી…સરસ.
તુજ અશ્રુ ધોધમાં મેં આખી ડુબકી દીધી
Good…!