આંખ તરસ્યા જણની ફક્ત પરબને ઓળખે છે.

13 05 2007

scan00061.jpgકોણ વસંતને ઓળખે છે કોણ રજબને ઓળખે છે?
આપણા આ શહેરમાં કોણ મજહબને ઓળખે છે ?
સાત સમંદર શું કામના એક તરસને છીપાવવા?
આંખ તરસ્યા જણની  ફક્ત પરબને ઓળખે છે.
બુકાની બાંધી દોસ્તોયે કદી લુટયા નથી અમને
એ અમારાથી વધારે લાગે  અમને ઓળખે છે.
કોણ કહે છે ખેંચાણ છે રુપમાં ને કરે  દિવાના?
 મધુકર તો  મિત્રો  ફકત  મહેંક્ને ઓળખે છે.
લાખ ડગમગ લથડતા  ભલે વાટ નહીં  ભુલે
“નારાજ” રઝળપાટે રાહ કદમને ઓળખે છે.


Actions

Information

4 responses to “આંખ તરસ્યા જણની ફક્ત પરબને ઓળખે છે.”

13 05 2007
વિશ્વદીપ બારડ (13:55:05) :

સાત સમંદર શું કામના એક તરસને છીપાવવા?
આંખ તરસ્યા જણની ફક્ત પરબને ઓળખે છે.

Sundar!! this is one good one.(She’r)

14 05 2007
રાજીવ (02:52:45) :

Beautiful…!

14 05 2007
Nishant Purohit (05:20:35) :

Wah kay bat hai.
sat samundar su kam na(afrin).Tamari vat sachi che jeni chahat hoy tej joy e bija thi kam na chale.

Regards
Nishant

14 05 2007
pravinash1 (13:51:43) :

વસંતની ક્યાં વાત કરવી
આ સ્વર્થી જગે ગરજ મટેને
વૈદ વેરી કોણ ક્યાં ક્યારે
માનવી માનવ ને ઓળખે છે

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>