જીવતર વસમું થતું દેખાય છે,
મોત બળવત્તર થતું દેખાય છે.
આંખ દર્પણ છે અંતર કેરું
દશ્ય હરેક ધુંધળું દેખાય છે.
શુષ્ક હોઠે જોઈ તરસ યાદની
અમી નેણે વરરતું દેખાય છે.
ઈશ્વર નામ કોયડો ના ઉકેલો
લોહી ચોતરફ વહેતું દેખાય છે.
મુજને હવે ઉંઘ આવે છે મિત્રો
સ્વપ્ન એક આવતું દેખાય છે
“નારાજ”નીલું અંબર ક્ષિતીજમાં
તુજ આંખમાં ઢળતું દેખાય છે.
“નારાજ”નીલું અંબર ક્ષિતીજમાં
તુજ આંખમાં ઢળતું દેખાય છે.
saras..!
મુજને હવે ઉંઘ આવે છે મિત્રો
સ્વપ્ન એક આવતું દેખાય છે.
એકદમ સરળ અને સુંદર વાત!
મુજને હવે ઉંઘ આવે છે મિત્રો
સ્વપ્ન એક આવતું દેખાય છે.
એકદમ સરળ અને સુંદર વાત!
બિમલ, મારા બ્લોગની લિંક બદલી ને ઊર્મિસાગર.કોમ મૂકવા વિનંતી છે… Thx!
http://urmisaagar.com
જીવતર વસમું થતું દેખાય છે,
મોત બળવત્તર થતું દેખાય છે.
wow ! Sundar !
“નારાજ”નીલું અંબર ક્ષિતીજમાં
તુજ આંખમાં ઢળતું દેખાય છે
khub j sundar rachana chhe Bimalbhai
saras…
khakhi vardima kavitani lilap…
good..
ઈશ્વર નામ કોયડો ના ઉકેલો
લોહી ચોતરફ વહેતું દેખાય છે
તમારી વાત સાવ સાચી છે. આ ઈશ્વર નો કોયડો જ “તારા કરતા મારો ઈશ્વર સાચો છે” એવા ઝગડા કરાવી ચારે તરફ વહેતા લોહીનું કારણ બને છે.