પ્રેમમાં પાગલ થવાની ઉમર છે.
5 10 2007નશીલી નશીલી તમારી આ નજરો
ઘાયલ કરે છે ઘાયલ કરે છે.
રસીલી રસીલી તમારી આ વાતો
પાગલ કરે છે પાગલ કરે છે.
ફુલોની મલ્લિકા ઓ રાણી ઉપવનની
તું ઉપમા કોઇ શાયરના કવનની
મારા શ્વાસે શ્વાસમાં તુ જ તુ છે સાયબા
તુ ગતિ છે મારી ધડકનની..
રસીલી રસીલી તમારી આ વાતો
પાગલ કરે છે પાગલ કરે છે.
અમસ્તો અમસ્તો ના સુરજ તપે છે.
ચાંદ શા ચહેરે મોતી મઢે છે.
વાલમ સમ લાગે વૈશાખી વાયરો
જ્યારે ઝુલ્ફોને છંછેડ્યા કરે છે.
નશીલી નશીલી તમારી આ નજરો
ઘાયલ કરે છે ઘાયલ કરે છે.
પ્રેમમાં પાગલ થવાની ઉમર છે.
દિવાના હુ તુ ને દિવાની ઉમર છે
ઝુલે બાજુઓના ઝુલવાની ઉમર છે
હોઠોનું શબનમ પીવાની ઉમર છે
રસીલી રસીલી તમારી આ વાતો
પાગલ કરે છે પાગલ કરે છે.
બિમલભાઈ,
ઘણીજ સુંદર રચના.વાંચીને થયું કે પ્રેમમાં પાગલ થવાની કોઈ ઉમર નથી.બસ, યોગ્ય પાત્ર પાગલ થવા મળવું જોઇએ.
navi j ladhan ni navi j rachna ….
sundar
khumari ane lachhaari baneni sunder rajuat.
Dear Mr. Bimal,
Doubled words (Nasheelee, Raseelee, Amasto) make a fantastic rythm. Same way, the effect of repetition of “Paagal/Ghaayal kare chhe” is also beyond words. Congratulations.