ચાલ અડોઅડ બેસીએ ભીની રેતમાં

24 11 2007

ચાલ  અડોઅડ બેસીએ ભીની રેતમાં

શ્વાસ બે- ચાર ભરીએ  ભીની રેતમાં

      ફરી ઘર ઘર રમીએ ભીની રેતમાં…..ચાલ અડોઅડ

ગામ ગલી પાદર ખેતર

પાંખ ફફડાવતા ગભરુ તેતર

          સઘળુ ચિતરીએ ભીની રેતમાં …ચાલ અડોઅડ

મારા તારા અધુરા સપનાની વાતો

ધારણાથી પર કરેલ ધારણાની વાતો

            થોડુ ઓર ભીંજાઈએ ભીની રેતમાં…ચાલ અડોઅડ

લાલી તારી લઈને સુરજ ડુબે એ પહેલાં

 વ્યાકુળ હૈયાની ધીરજ ખૂટે એ પહેલાં        

                        ઉના શ્વાસ ભરીએ ભીની રેતમાં ..ચાલ અડોઅડ


Actions

Information

9 responses to “ચાલ અડોઅડ બેસીએ ભીની રેતમાં”

24 11 2007
Ketan Shah (05:39:18) :

લાલી તારી લઈને સુરજ ડુબે એ પહેલાં
વ્યાકુળ હૈયાની ધીરજ ખૂટે એ પહેલાં
ઉના શ્વાસ ભરીએ ભીની રેતમાં ..ચાલ અડોઅડ

Excellent One. Superb.

24 11 2007
સુનીલ શાહ (06:22:46) :

સુંદર ગીત..અભીનંદન.

24 11 2007
sujata (14:05:39) :

vyakood haiya ni dheeraj khootey e pahela…………wahwah…….bahuj saras

24 11 2007
pravinash1 (15:07:01) :

સુંદર કાવ્ય રચના

25 11 2007
chetu (00:16:06) :

લાલી તારી લઈને સુરજ ડુબે એ પહેલાં

વ્યાકુળ હૈયાની ધીરજ ખૂટે એ પહેલાં

ઉના શ્વાસ ભરીએ ભીની રેતમાં ..ચાલ અડોઅડ

એક્દમ સુંદર …!

26 11 2007
hemantpunekar (12:34:19) :

sundar rachana chhe!

27 11 2007
વિવેક (07:03:40) :

સુંદર ભાવાભિવ્યક્તિ… થોડો લય ઉમેર્યો હોય તો ઓર મજા પડી જાય…

20 01 2008
shailya (19:38:16) :

Khub j saras rachna che.. ghani gami…

23 01 2008
Pinki (17:04:06) :

khub saras rachna…….!!

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>