Comments on: આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

By: pravinash1
bhava sabhar.

By: lata hirani
maja avi… likhate raho…

By: ઊર્મિ
અતિ સુંદર રચના…

કાયમની જેમ જ આ વખતે પણ તારી રચના ભાવથી ભરપૂર અને ઊર્મિથી તરબતર છે બીમલ. પરંતુ આગળ સુધારા અને ક્વોલિટી માટે હું વિવેક સાથે 100% સહમત છું.  છંદ અને લયની ઘણી નજીક હોય છે તારે રચનાઓ… અને એકવાર થોડો છંદ પર જો તારો હાથ બેસતો થઈ જાય તો તારી લગભગ બધી રચનાઓ ઘણી ઉંચાઈ સુધી પહોંચી શકે છે, એમાં કોઇ શક નથી.  અને કાયમ જે હું બધે એકનું એક ગાણું ગાયા કરું છું એ અહીં પણ ગાઈ લઉં, એજ કે રઈશભાઈ મનીઆરનું ‘ગઝલ: રૂપ અને રંગ’ પુસ્તક લઈ અભ્યાસ કરવાનું ચાલુ કરશે તો ખૂબ જ ઝડપથી ફાયદો થશે.

By: વિવેક ટેલર
આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

ને પાંપણે મૂક્યા પહાડ

જંગલો વિસ્તર્યા છે ભીતરમાં એવા કે

છાતીમાં પડી ગઈ તિરાડ

આંખોમાં રોપ્યા તે લીલુડાં સપના

- સુંદર રચના, બિમલભાઈ… ગીત હોય કે ગઝલ- બંને લય કે છંદના સથવારે જ ચાલી શકે છે. કોઈ લયની જાણકારી વિના લખાયું હોવા છતાં આ ગીત લયની ખાસ્સું નજીક છે. એને મઠારી શકાય તો ઉત્તમ…. પરંતુ એકંદરે સુંદર શબ્દો, મજાના કલ્પનો અને સરવાળે ઉત્તમ ભાવાભિવ્યક્તિ…

By: bimal
મેહુલભાઈ / હેમંતભાઈ બિલકુલ સાચી …લય તૂટે છે કશુંક ખૂટે છે….જે મને પણ મહેસુસ થયું હતુ અને થાય છે…….હું એ માટે પ્રયત્ન કરી રહ્યો છું ….પણ હજી સુધી વાત આગળ વધતી નથી….

By: hemantpunekar
lay ange maheshbhai saathe sahmat chhu. paN bhav saundarya thi bharpur rachana chhe. khub saras!

By: ડૉ.મહેશ રાવલ
દોસ્ત !

વિષય અને વિચાર બન્ને સરસ લાગ્યા,પણ….

વારંવાર પ્રયત્ન કરવા છતાં લય મારા ગળે ઉતરી નહી.

કઈક ખૂટતું/ખૂંચતું  હોય એવું કેમ લાગ્યું?

જરા જોઇ લેજેને ?

સુંદર રચના,વધુ સુંદર બને -આશય માત્ર એટલો  છે.

અને હા !

મારી ગઝલો તને ગમી-એ ગમ્યું.

આભાર.