ના મારે નથી ખાવો ..

25 02 2008

pic2.jpg                                                                                                                                ના મારે નથી
ખાવો ..
આ માવો - મીઠાઈ - આ બાસુદી
મને ના ઉતરે ગળે …
મને ના ખપે કોઈ ભોગે……
એ જોઉં છું ને …
મને યાદ આવે છે………
મારી માના વાસીદુ વાળતાં ..
છાણ - ઝરણ યુક્ત હાથ…!!!!!!
ને હું ડુબી જાઉં છું
ગહેરા શોકમાં !!!!!!!
આ એ.સી.દુકાનો
આ મોઁઘીદાટ આરસીઓ …
હમણાં જ તરડાઈ જાય …!!
જોઈ શકે ..જો ..મારી બેનના
પગની પાની એ પડેલ
વાઢીયા……..!!!!!!!


Actions

Information

9 responses to “ના મારે નથી ખાવો ..”

25 02 2008
ડો.મહેશ રાવલ (13:44:23) :

વાહ નિરજભાઈ !
બહુ જ સરસ વાત લાવ્યા છો -ગમ્યું
અભિનંદન

25 02 2008
pravinash1 (16:39:57) :

Nicely said.

25 02 2008
સુનીલ શાહ (17:06:20) :

Very nice..!

26 02 2008
Ketan Shah (03:49:06) :

ekdm sachi vaat lakhi che.

26 02 2008
કુણાલ (05:20:36) :

touching

26 02 2008
કાર્તિક મિસ્ત્રી (13:23:26) :

સરસ. એસી દુકાનોમાં જાવ એટલે તમે લાગણીઓને બહાર મુકીને જાવ છો.

11 03 2008
Vipul Mehta (12:46:52) :

khub saras. vanchine haiyu bharay aavyu.

12 03 2008
digisha sheth parekh (08:25:13) :

bahu saras vaat varnavi che…good…keep it up

13 03 2008
'ઈશ્ક'પાલનપુરી (14:04:11) :

‘નારાજ’ તમારા બ્લોગ ની મુલાકાત લીધી ત્યારે જ આ ‘ના મારે નથી ખાવો’રચના વાંચવા માં આવી. હદય ને સ્પર્શી ગઈ . તમે રબારી ની લાગણી વ્યક્ત કરી છે એવુ મે અનુભવ્યુ છે.હુ પોતે રબારી છુ. http//ishqpalanpuri.wordpress.com
‘ઇશ્ક’ પાલનપુરી

Leave a comment

You can use these tags : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>