| View Show | Create Your Own મિત્રો,આપ સર્વને પ્રથમ તો બાબુ ઉફેઁ બીમલ દેસાઈ ના સાદર પ્રણામ….મારું વતન રુપાલ …ગુજરાતના પાટ્નગર ગાંધીનગરથી..૧૫ કિં.મી.ના અંતરે..જે મા “વરદાયિની” ના “પલ્લી” મેળાને…કારણે જ્ગ વિખ્યાત થયું છે.હું ગુજરાત પોલીસમાં છેલ્લા છ વરસથી ફરજ બજાવું છું…રસરુચીથી બિલકુલ વિપરીત વાતાવરણમાં પણ…શબ્દની સરવાણી અવિરત આપ સરખા…મિત્રોને સહકારે નીતરતી રહી છે….જે મા શારદાની ક્રુપા વિના શક્ય નથી…હું નારાજ ઉપનામથી ગઝલ..લખું છુ…ગુજરાતી ગઝલનું બ્લોગ જ્ગત જોયું ..મને મારો સ્વરચીત ગઝલનો …અંગત બ્લોગ બનાવવાની સ્ફુરણા થઇ…જે કોમ્પ્યુટરની ઓછી જાણકારી હોવા છતાં મેં માત્ર કોશીશ કરી.. છે..આપનો સહકાર મળતો રહેશે.એજ આશા.સાથે.મારી ગઝલ વિશે ટીકાને આવકારું છું…જે જરુરી પણ છે…મને વધારે શીખવા માટે…તો તૈયાર છો ને મને સહકાર આપવા….જ્ય ગરવી ગુજરાત…….
E Mail — naraj2004n@yahoo.com
Mobile — 09725066900
ગુજરાતી ગઝલને બ્લોગ જગતમાં જોઈ ..માણી બાદ થયો મને મારો સ્વત્રંત બ્લોગ ..નિર્માણ કરવાનો વિચાર..મારું નામ બાબુ ઉફેઁ બીમલ “નારાજ્” ઉપનામ થી ગઝ્લ લખું છું. વતન રુપાલ .જે ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ છે…મા “વરદાયિની” પલ્લી ના નામથી જ્ગ વિખ્યાત છે..હું વ્યવસાયે..પોલીસ કોન્સ્ટેબલ..પણ ગુજ્રરાતી સાહિત્ય તરફ અદભુત લગાવ…મને રોકી શક્યો નહીં…બિલકુલ વિપરીત…કાયઁક્ષેત્ર તેમ છતાં ધીમી ગતિએ છતાં શબ્દની સરવાણી કલમથી નીતરતી રહી…જેણે આપ સવઁના સહકારથી વધારે…..ઉજ્જ્વળ બનાવવાની કોશિશ હું કરીશ..આપ સર્વ મારી સાથે જ છો…એ વિશ્વાસ સાથે…..
hi……………………………. Hu rajesh rabari maru gam shankhalpur che halma Ahmedabad chadkheda chu Babu bhai tamara vicha khubaj sara che.mane gajlo sabharvi khubaj pasad che ane sari gajalo hoy to mane mill jarur karjo ALL THA BES TO
તમારા મુખ્ય પાનાં પર કોમેન્ટ લખી શકાતી નથી, એટલે અહીં લખું છું.
કંઇ પણ મદદની જરૂર હોય તો મને ઇમેઇલ કરશો.
અભિનંદન અને શુભેચ્છાઓ…
hardik abhinandan
Namaskar Bimal bhai…
Gujarati Sahitya na aa jagat ma aapnu hardik swagat chhe.. sathe sathe nava blogs mate shubechhao pan… !! Maaf karsho… mane Gujarati ma type karta nathi aavadtu etle aavi rite lakhi rahyo chhu….
Maru naam BHAVIN, Chandkheda (Ahmedabad) mukame vasvat karu chhu…
Ashra rakhu chhu ke aap aapni lekhan kriya nu raspan saune niyamit rite karavsho… !!
GOOD START AND ENJOY YOUR GAZAL
WHEN YOU HAVE A TIME OPEN OUR LOVE OF LIFE.
OUR ONE OF THE FAMILY MEMBER HAS STARTED A CLUB HOUSE I 1954….
Please open the web-site wwwbpaindia.org
GOOD LUCK WITH YOUR BLOG.
GOOD START AND ENJOY YOUR GAZAL
WHEN YOU HAVE A TIME OPEN OUR LOVE OF LIFE.
OUR ONE OF THE FAMILY MEMBER HAS STARTED A CLUB HOUSE In 1954….
Please open the web-site wwwbpaindia.org
GOOD LUCK WITH YOUR BLOG.
GOOD BEGINING & ALL THE BEST TO YOU
hardik abhinandan bimal bhai..
bimal bhai ni ghazal hu last 1 varsh thi sambhlu chhu ane mara ma gujarati sahitya mate ichha jagavnar prerna bal puru padyu chhe.. lagey raho!!
સિતારા ખરતા રોજ જોયાં,
ખરતા સુરજ ને આજે જ જોયો.
Bimal:
Police constable ma prembhari kavitano udbhav vachi ne anand thayo.
Jarur lakhata rahesho. Abhinandan
બીમલભાઈ, તમારો ‘ક્સુંબલ રંગનો વૈભવ’ બ્લોગ પર આજે જ મુલાકાત લીધી. બહુ જ મજા આવી. અભિનંદન. જય.
mara blogni visit badal aap sau mitrono khub khub abhar………..
aapana sahakarnuj aa parinam chhe……….
બાબુભાઇ, ખૂબ ખૂબ અભિનન્દન. પોલીસ તરીકેની કામગીરી છતાં આપ સાહિત્ય પ્રત્યેનો લગાવ જાળવી શક્યા છો એ બદલ હાર્દિક અભિનન્દન. સલામ.
Khub khub abhinandan Bimal Bhai
Maa Sharda aap ne khub khub sahkaar aape
good luck and all the best
try you best to give something to gazal lovers
with regards
Vivek
ઈચ્છા તો ઘણી હતી તમારો બ્લોગ જોવાની પણ આજે ઑફ્લાઈન મેસેજ મળ્યો એટલે ઈચ્છા પૂરી થઈ.
અભિનંદન
અભિનંદન અને શુભેચ્છાઓ…
yesterday i read yr nice gazal.and today read abt u. congrats and keep it up.
nilam doshi
http://paramujas.wordpress.com
ઘણો સરસ બ્લોગ છે તમારો… અને તમારા વ્યવસાયથી વિપરિત તમારી આ કોશીશ ઘણી ઉમદા છે..
બ્લોગ જોઇને આનંદ થયો..
સરસ બ્લોગ … આનંદ થયો
hi
Bimal bhai,
ek polis dippartment ni j lok manas par chap hoy che a tame badli rahya cho. Tamari gazal ma j dard che ama bharobhar vyatha tapakti hoy che . Realy respected SIR U R GENIOUS.
ગુજરાતી નેટ જગતમાં મૌલિક સર્જનથી શોભિત ગુજરાતી ભાષાના બ્લોગ્સની સંખ્યા વધે તે જરૂરી છે. તમે અભિનંદનના અધિકારી છો. તમારા પ્રયાસોને સફળતા મળે તે માટે શુભેચ્છાઓ.
…….. હરીશ દવે અમદાવાદ
આજે જ્યારે નેટ પર ઉંઝા-જોડણીનો પવન ફુંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે.
Please do visit our website at http://meenanshu.tripod.com
Really nice poems sometime send one poem in yur handwritting
“નારાજ”
તમારા પર ભગવાન ક્યારે પણ નારાજ ન થાય,તમે હમેશા ખુશી થી મહેકતા રહો
મારુ નામ કપિલ દવે છે હુ મહુવા તાલુકા નો વતની છુ અને હાલમા મુમ્બઇ રહુ છુ
તમારે ગુજરતી (સૌરાષ્ટ્ર)નુ લોક્સાહિત્ય મા કૈ પણ જોઇતુ હોય તો મને કહેશો
અને તમે આવી રીતેગઝલો ગીતો લખત રહેશો
તમરા ઉપર મા સરસ્વતી ની ક્રુપા હમેશા વરસ્તી રહે
જય માતાજી
બીમલભાઈ, તમારો ‘ક્સુંબલ રંગનો વૈભવ’ બ્લોગ પર આજે જ વાચ્યો . બહુ જ મજા આવી. અભિનંદન. રસિકચંદ્ર ઠાકર (કાંઝ) હાલ ગાંધીનગર.
when U write gazal
SO, yes U can write poetry
and U have your own creation
your UPNAM should b ‘KHUSH’
good job
સરસ બ્લોગ…. ઘણું સુંદર કાર્ય
બ્લોગના નવા રુપરંગ આકર્ષે છે. પાઘડીયું પચાસમાંની કેટલીક અહીં મુકીને તમે મારા વતનની યાદ તાજી કરાવી દીધી છે !
સુંદર બ્લોગ, સુસ્પષ્ટ હેતુ અને સાલસ સ્વભાવ ! તમને અને તમારા પ્રયત્નોને સલામ.
બીમલ ભાઈ, સરસ બ્લોગ બનાવ્યો છે. અભિનન્દન…. ખાસ તો ટાઈટલ ઈમેજ બદલ ધન્યવાદ- જનક ટરમટા
મારાં બ્લોગ પર આપનાં અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર.
લગે રહો બાબુ ઉર્ફે બીમલભાઇ, બહુ રસ પડે એવું લખોછો, રીયાઝ કરતા રહેજો, તમારું ભવિષ્ય ઊજળું ને ઉન્નત હો એવા શુભાશીષ
ભાઈ બિમલ,
-કસુંબલ રંગના વૈભવ-ને હ્ર્દયપૂર્વક આવકારૂ છું.
સુંદર અને સ્વસ્થ તથા સુ-પાચ્ય સફળતાની શુભેચ્છા પાઠવું છું!
સાથે સાથે,
મારા ગઝલ સંગ્રહ-નવેસર-તથા,એ સિવાયની મારી ગઝલોના બ્લોગની LINk આપી છે.
અનુકૂળતા એ જોઇને પ્રતિભાવ લખજે.
આવજે!
http://navesar.wordpress.com/
http://www.drmaheshrawal.blogspot.com/
Hi,
very nice ghazals! keep it up
GOOD ONE
oho..desai.
tame to amara jilla na ja vatani cho..
amane khub ananad thayo ke tame police ni job karo cho..
ane ek khub komal gazal premi dil rakho cho..
hu, press ni line chu…
mane khub aascharya pan che..
rang che…tamne….
keep it up..
jay vardaeyni mata…
jay goga
jay mataji
hu gandhinagar na mansa no vatni chu..
ane gnr ma rahu chu…
i hope that u accept me as ur friend..
સરસ બ્લોગ, મને કેમ આજે જ નજરે ચડ્યો?
‘નારાજ’જી, મજામાં હશો.
આ૫ની કવિતાઓ સુંદર છે. આપના વિશે અખબારમાં લખવાની ઇચ્છા છે, એ સફળ થાય તો આનન્દ થશે. યુવાન કવિઓ અંગે હું લખી રહ્યો છું. જ્યારે સમય મળે ત્યારે ૯૮૭૯૧ ૯૭૬૮૬ ઉ૫ર ફોન કરશો. આભાર. ગઝલ બાબતે કંઇ ૫ણ કામ હોય તો જણાવજો.
-જલાલ મસ્તાન ‘જલાલ’
સરસ બ્લોગ
સુંદર કાર્ય
Bimalbhai tamari poems Rupal ni yaad apave 6.
Pardesh ma pan vatan ni maati ni yaad apave 6.
hu nathi shayar k tamne janavu maru dard,
pan Aashiq chhu Gujarat & gujarati no,
mate thodu Ghazal vishe janu chhu.
tame thaya sthir jivan na pata(track) par
pan hu haji valakha maru chhu pardesh ma,
k jivan maru sukhi bane jo thodo paiso banavu,
pan bhulu chhu k jivan ni javani na anmol varas pardesh ma vedafu chhu.
j pal fari malava na nathi mane kyare pachha,
chhata duri vatan n i mara thi kem sahay 6?
mammi na haath no e rotalo 2 varas mate chhinvayi gayo,
pan ahi burger & pote banaveli dajeli rotali ma swad sodhu chhu.
Bimalbhai jo game Aa nanu evu maru atm-chintan to message karjo mara email id ma j hu tamara email par send karu chhu.
Jay Vardayini
સુંદર બ્લોગ !
http://www.royalrabari.com/292051
keep it up
Nice blog indeed.
કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્લોગ પર એક પોસ્ટ ત્થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )
તમારો પરિચય વાંચીને સુખદ આશ્ચર્ય થયું … જેના હૈયામાં કવિતાના ઝરણાં ફૂટતાં હોય એ પથ્થરદિલ હોઈ શકે ખરાં ? પોલીસો વિશેની છાપ કદાચ તમારા કવનને જોઈ બદલવી પડે. તમારું ઉપનામ નારાજ છે … પણ તમારી કૃતિઓ રાજી કરી દે એવી છે… સુંદર ….
ભલે એક હાથમાં લગામ રાખજો (કર્મયોગ માટે જરૂરી છે) પણ કલમને વહેતી રાખજો.
સ્વાગત, આજ અચાનક તમારા બ્લોગ પર આવી ચડ્યો, મળતા રહેશું, બ્લોગ પર.
tarotaza kavimitra tamne ane tamara sarjanne maline khhob aanand thayo
thank u very much to visit my blog….
બ્લોગ ઓફ ધ ડે માં આપના બ્લોગની પસંદગી થવા બદલ અભિનંદન. આપનો વ્યવસાય અને શોખ એ બન્ને વિપરિત હોવા છતાં આપ બન્નેને યોગ્ય ન્યાય આપી રહ્યા છો તે જાણીને આનંદ થયો.
બીમલ સર!
પોલીસમાં છો એટલે સૅલ્યુટ!! તમારા આ સુંદર બ્લૉગ માટે ! અભિનંદન તમારા સરાહનીય પ્રયાસ બદલ ! ગુજબ્લૉગથી તમારા બ્લૉગ સુધી પહોંચવાનું થયું.
ગુજરાત પોલીસમાં ફરજ બજાવો છો એટલે મારે તમને આગ્રહપૂર્વક મારા બ્લૉગની મુલાકાત લેવા જણાવવું પડશે કારણકે મેં એક હપ્તાવાર રહસ્યકથા પ્રસ્તુત કરી છે…તમારો પ્રતિભાવ મને ગમશે જ ગમશે! …
very………………….very ………………………..best
બિમલભાઇ,
કસુંબલ રંગનો વૈભવ રુપી આ શબ્દ-વૈભવમાં
આજે ફર્યો,હર્યો,ઘૂમ્યો,બહુ મજા આવી.
ઘનશ્યામ ના જય ગરવી ગુજરાત.
મારા શબ્દોના સરોવરમાં પધારજો.
http://ghanshyam69.wordpress.com/
Very nice site and creation. Keep it up
Very nice website and your gujarati kavita, your more careful of rabari community, keep it up.
Thanks
good i am proud of you
km 6o Bimalbhai…
Mazama haso…
I m proud to be your younger brother.
bhai khub khub abhinandand
તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
Very nice blog and also nice creation khub khub abhinandand Bimalbhai
best,,,,,,,,,,best,,,,,,,,,,,,,,,,,,,,,,,and,,,,,,,,,,,,,,,,, best,,,,,,,,,,,bhai
Jay goga
ram ram babubhai
bhai tame sahitya ma aatlo ras dharavo sho e jani ghano aanand thayo bhai ame aapna samaj nu ek magizine banvi rahya shiye je mate tamari pase jo kai saro lekh hoy to mane mokali aapo evi vinanti .
From : Mahesh R. Desai
Mo. 98792 68865
saras
good keep it up
bimal bhai tame rabari cho ajanine khusi thayi police ma job karine pan
gajal lakho cho khub saru,hu goga ne prathna karish ke tame pragti karo
ane apd smaj nu name roshan karo
jay gaga,jay shesh ma
DEAR BIMAL BHAI
AAPNI AA SIDE THI TAME JE RABARI SAMAJ NE UJAGAR KARO CHO TENA THI MANE KUSHI CHE. AAP AAVI RETEJ SAMAJ NE HELP KARTA RAHO TEVI MARI AAPNE VINTI CHE
GANESH DESAI
AT=RASANA TA= DEESA
DIST=BANASKANTHA
MO-9429891798
hi babubhai you are doing a nice job n keep it up our all wish with you
hello i am proud of you.bimal bhai your younger brother ravi desai.sitwada
khub saras i am proud of you and our rabari samaj
Hasmukh Desai
(paliyad) Junagadh