મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું

22 12 2006

picture-023.jpgચાહતના દરિયેથી જડ્યું મને એવું રતન
તારા ભાલે જડવા જતાં થઈ બેઠું ચુંબન
આ લહેરાતા મોજાઓ સાન ભાન ભુલેલો પવન
તારી ઝુલ્ફ્ને સ્પશઁવા જતાં થઈ બેઠો ગુંજન
તું થઈ જ ધરતી લીલીછમ હું માટીની સોડમ..
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન
સિંધુની રેતીમાં ઘર ઘર રમીએ કરીએ પ્રેમનું જતન
મોજા આવી તોડી દે પછી ફરી ઉભું કરવાનું મંથન
એક રીતે તો રહી શકીશું આપણે એકબીજામાં મગન...
ચાહતના દરીયેથી જડયું મને એવું રતન.......

મારા ડગલે તું ચાલે ને તારા ડગલે હું
સાગરમાં નદી ભળે એમ ભળ મારામાં તું
સદા આમ જ વહેતું રહે પ્રેમનું મીઠું ઝરણ...
ચાહતના દરીયેથી જડ્યું મને એવું રતન....

*********************************

અથઁ પ્રેમનો હવે પુછો ના
વહેવા દો આંસુને લુછો ના

વહેલી સવારના સુરજની શીખ
સાવ ફીક્કા હોઠને ચુસોના

બહુ જુદી છે જીવનની એકડી
એકડા પછી બગડાને ઘુંટો ના

હું મનાવવા ના આવી શકું "નીલું"
એવી રીતે તો મારાથી રુઠો ના

હાથતાળી દઈ ગયા અષાઢી વાદળા
ચોમાસું ખેડું ના નેણનું પુછો ના

એક ઘા ને બે ટુકડા કરી નાખો
આમ ઘડીઘડી  "નારાજ" ને લુંટો ના

Advertisements

ક્રિયાઓ

Information

7 responses

22 12 2006
chetu

very nice…!!..really i m speech less now for this…!!really really very good words..!!

22 12 2006
Amit pisavadiya

સરસ શબ્દો !!!

31 12 2006
manshi

hi darling this is 4 u

2 01 2007
વિવેક

સુંદર રચનાઓ… અભિનંદન…

3 01 2007
Dipika Mehta

Nice one!!!!!!!!! Congretulations!!!!!!!!!!!!!!!!!!!

8 01 2007
ઊર્મિસાગર

very nice bimal….. I like the second one the most!
keep it up!

1 02 2007
Amit

superp__________!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: