પ્રેમના ઢાઈ અક્ષર વાંચી શકાય તો વાંચજે

22 03 2007

withyou.jpgપ્રેમના ઢાઈ અક્ષર વાંચી શકાય તો વાંચજે
આ મીઠી નજર વાંચી શકાય તો વાંચજે
કોઈ સમય કે સ્થળનો ઉલ્લેખ નથી કરતો
દશ્ય લાગણી સભર વાંચી શકાય તો વાંચજે

અંત નથી હોતો કદી અધુરી કથાનો સખી
છે ટુંકી સફર વાંચી શકાય તો વાંચજે

એમની આંખેથી ટપકે છે મારા પ્રેમનો રંગ
આજની તાજી ખબર વાંચી શકાય તો વાંચજે

એક દિવસ તયાઁ હતા રામ નામે "નારાજ"
એટલે પુજાઈ ગયા પથ્થર વાંચી શકાય તો વાંચજે

Advertisements

ક્રિયાઓ

Information

6 responses

22 03 2007
chetu

..VERY NICE WORDS…!…

22 03 2007
Neela Kadakia

સરસ

30 03 2007
sujal

very very nice

2 04 2007
vasant

bhai mane to gujarati aavadatu nathi kaik biji bhasha ma lakh baki saras che badha ne game tevu che

11 04 2007
deepak pardeshi

I donot know gujarati can it be in hindi.

30 06 2007
Kaushik

Dhanya Dhanya Tara shiokh ne He Mitra aaj na patthar dil Jamana ma Koi Dilvalo aaj joyo chhe.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: