તમે રે તિલક રાજા રામના ……

18 04 2007

સાંભળો ..રાવજી પટેલનું ગામઠી .તળપદ.શબ્દોમાં રચાયેલ એક સુંદર કાવ્ય.તમે રે તિલક રાજા રામના ……..કેટલાક શબ્દો..ગામઠી શબ્દોના શુધ્ધ અથઁ અહીં લખું છું

સગી મસેના સોઈયા – સગી માસીના છોકરા માચ્છઈ ભાઈ(બેન)
દખ         – દુઃખ     રવેશ – ગામડામાં ઘરમાં ચુલો હોય પાછળના ભાગે લાગી જતો રવો..કાળી મેશ.(બવા) સાથેનો .કચરો..

Advertisements

ક્રિયાઓ

Information

4 responses

19 04 2007
Chirag Patel

હજી બે અઠવાડિયા પહેલા જ હરિહરન (હા, હરિહરન)ના પહાડી આવજમાં લાઇવ આ ભજન સાંભળવાનું બન્યું હતું. એ પણ અમારી ફરમાઇશ પર (એમણે વર્ષો પહેલા ઉમાશંકર જોષીજીના કાવ્યો ગાયા હતા, ભોમિયા વિના…, હોડીને દૂર શું…)! ત્યારે હું વિચાર કરતો હતો કે આ ભાજન કદી કેમ વાંચવામાં નથી આવ્યું. આજે એ અભિલાષા પુરી થઇ.

20 04 2007
વિવેક

રવેશનો અર્થ ખોટો થઈ ગયો છે. રવેશ એટલે મકાનના ઉપરના માળ કે માળોમાં બહાર નીકળતો રમણા જેવો ભાગ, કઠોડો. …

20 04 2007
naraj

Thanks ..sir..Pan Hun Vadhare Vimasan Ma Padyo…sabarkanatah ma hun raheto tyare divali upar loko gharani “Ravesh”(rava) padata..je chulana karane andarna bhage lage chhe” Aetalj Mai aavo aurth kryo hato…Pan aap Sachaj hasho…cause u have lots of expriance.. thanx very much

20 04 2007
shivshiva

પૂરુ ગીત વાંચો મેઘધનુષ પર

http://shivshiva.wordpress.com/2006/12/07/po-yanee-5/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: