દોસ્ત

5 01 2014

યુગોને આંબી આવ્યો ને સદીમાં ભુલો પડ્યો છું દોસ્ત
સમંદર તર્યો છું સાત ને નદીમાં ભુલો પડયો છું દોસ્ત

છે શુન્ય સરવાળે બધુયે જાણું છતાંય જો રહ્યો વલખી
એકમ દશક ને આખરે વદીમાં ભુલો પડ્યો છું દોસ્ત

નીલુ અંબર નીલ સમંદર ને નીલા કંઠ કેરી જો સાખે
નીલુ છે ઝેર જાણું છું છતાંય હું પીતો રહ્યો છું દોસ્ત

રટે છે કોઈ નારાજ નામ એવા અલૌકિક ભાવથી કે
માની મલ્હાર ગઝલના ગામે વરસી હું પડ્યો છું દોસ્ત

નારાજ થી ફકીરા સુધીની સફર હવે કેવી રહી ના પુછ
જોગીએ માર્યા ચિપીયા ચાર ધુણીમાં હું ધખ્યો છુ દોસ્ત

નીલી આંખોનો કેફ છે કે છે નશો મય તણો આ ફકિરા
કે લાગણીના પગ લઈ શાહીમાં લપસી હું રહ્યો છું દોસ્ત

Desai Babu Luni “Fakira”હ

Advertisements

ક્રિયાઓ

Information

5 responses

9 04 2016
rachelmoon86448

Habria que asegurarse del modelo concreto, pero con la referencia a la F65 probablemente sea el primer 70-300 AFG. Click http://www.l33turl.com/pookme091715

12 12 2016
હરીશ દવે (Harish Dave)

પ્રિય બાબુભાઈ! આપનો બ્લૉગ ઘણા સમયથી ખામોશ છે. આમ કેમ, મિત્ર? તમારે તમારી સાહિત્ય પ્રવૃત્તિ ચાલુ જ રાખવાની છે. ફરી નિયમિત લખવાનું ચાલુ કરશો તેવો મારો ખાસ આગ્રહ છે… હરીશ દવે અમદાવાદ

21 03 2017
mayuri25

nice blog

21 03 2017
riya

execellent post. nice blog. i like this નીલુ અંબર નીલ સમંદર ને નીલા કંઠ કેરી જો સાખે
નીલુ છે ઝેર જાણું છું છતાંય હું પીતો રહ્યો છું દોસ્ત .
https://play.google.com/store/apps/details?id=com.knowledgeworld.gujjuinfo

21 03 2017
mayuri25

execellent post. nice blog. i like this નીલુ અંબર નીલ સમંદર ને નીલા કંઠ કેરી જો સાખે
નીલુ છે ઝેર જાણું છું છતાંય હું પીતો રહ્યો છું દોસ્ત .
https://play.google.com/store/apps/details?id=com.knowledgeworld.gujjuinfo

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s
%d bloggers like this: