મારો પરિચય

[rockyou id=66598617&w=324&h=243]    મિત્રો,આપ સર્વને પ્રથમ તો બાબુ ઉફેઁ બીમલ દેસાઈ ના સાદર પ્રણામ….મારું વતન રુપાલ …ગુજરાતના પાટ્નગર ગાંધીનગરથી..૧૫ કિં.મી.ના અંતરે..જે મા “વરદાયિની” ના “પલ્લી” મેળાને…કારણે જ્ગ વિખ્યાત થયું  છે.હું ગુજરાત પોલીસમાં છેલ્લા છ વરસથી ફરજ બજાવું છું…રસરુચીથી બિલકુલ વિપરીત વાતાવરણમાં પણ…શબ્દની સરવાણી અવિરત આપ સરખા…મિત્રોને સહકારે નીતરતી રહી છે….જે મા શારદાની ક્રુપા વિના શક્ય નથી…હું નારાજ ઉપનામથી ગઝલ..લખું છુ…ગુજરાતી ગઝલનું બ્લોગ જ્ગત જોયું ..મને મારો સ્વરચીત ગઝલનો …અંગત બ્લોગ બનાવવાની સ્ફુરણા થઇ…જે કોમ્પ્યુટરની ઓછી જાણકારી હોવા છતાં મેં માત્ર કોશીશ કરી.. છે..આપનો સહકાર મળતો રહેશે.એજ આશા.સાથે.મારી ગઝલ વિશે ટીકાને આવકારું છું…જે જરુરી પણ છે…મને વધારે શીખવા માટે…તો તૈયાર છો ને મને સહકાર આપવા….જ્ય ગરવી ગુજરાત…….

E Mail — naraj2004n@yahoo.com

Mobile — 09725066900

Advertisements

76 responses

22 09 2006
Babu Desai "Naraj"

ગુજરાતી ગઝલને બ્લોગ જગતમાં જોઈ ..માણી બાદ થયો મને મારો સ્વત્રંત બ્લોગ ..નિર્માણ કરવાનો વિચાર..મારું નામ બાબુ ઉફેઁ બીમલ “નારાજ્” ઉપનામ થી ગઝ્લ લખું છું. વતન રુપાલ .જે ગુજરાતના પાટનગર ગાંધીનગર થી ૧૫ કિ.મી.ના અંતરે આવેલ છે…મા “વરદાયિની” પલ્લી ના નામથી જ્ગ વિખ્યાત છે..હું વ્યવસાયે..પોલીસ કોન્સ્ટેબલ..પણ ગુજ્રરાતી સાહિત્ય તરફ અદભુત લગાવ…મને રોકી શક્યો નહીં…બિલકુલ વિપરીત…કાયઁક્ષેત્ર તેમ છતાં ધીમી ગતિએ છતાં શબ્દની સરવાણી કલમથી નીતરતી રહી…જેણે આપ સવઁના સહકારથી વધારે…..ઉજ્જ્વળ બનાવવાની કોશિશ હું કરીશ..આપ સર્વ મારી સાથે જ છો…એ વિશ્વાસ સાથે…..

30 10 2010
rajesh rabari

hi……………………………. Hu rajesh rabari maru gam shankhalpur che halma Ahmedabad chadkheda chu Babu bhai tamara vicha khubaj sara che.mane gajlo sabharvi khubaj pasad che ane sari gajalo hoy to mane mill jarur karjo ALL THA BES TO

23 09 2006
સુરેશ જાની

તમારા મુખ્ય પાનાં પર કોમેન્ટ લખી શકાતી નથી, એટલે અહીં લખું છું.
કંઇ પણ મદદની જરૂર હોય તો મને ઇમેઇલ કરશો.

24 09 2006
પંચમ શુક્લ

અભિનંદન અને શુભેચ્છાઓ…

25 09 2006
gopal h parekh

hardik abhinandan

27 09 2006
Bhavin

Namaskar Bimal bhai…

Gujarati Sahitya na aa jagat ma aapnu hardik swagat chhe.. sathe sathe nava blogs mate shubechhao pan… !! Maaf karsho… mane Gujarati ma type karta nathi aavadtu etle aavi rite lakhi rahyo chhu….

Maru naam BHAVIN, Chandkheda (Ahmedabad) mukame vasvat karu chhu…

Ashra rakhu chhu ke aap aapni lekhan kriya nu raspan saune niyamit rite karavsho… !!

5 10 2006
Rajendra Trivedi, M.D.

GOOD START AND ENJOY YOUR GAZAL
WHEN YOU HAVE A TIME OPEN OUR LOVE OF LIFE.
OUR ONE OF THE FAMILY MEMBER HAS STARTED A CLUB HOUSE I 1954….
Please open the web-site wwwbpaindia.org
GOOD LUCK WITH YOUR BLOG.

5 10 2006
Rajendra Trivedi, M.D.

GOOD START AND ENJOY YOUR GAZAL
WHEN YOU HAVE A TIME OPEN OUR LOVE OF LIFE.
OUR ONE OF THE FAMILY MEMBER HAS STARTED A CLUB HOUSE In 1954….
Please open the web-site wwwbpaindia.org
GOOD LUCK WITH YOUR BLOG.

17 10 2006
Maheshchandra Naik

GOOD BEGINING & ALL THE BEST TO YOU

21 10 2006
Drkeyur

hardik abhinandan bimal bhai..
bimal bhai ni ghazal hu last 1 varsh thi sambhlu chhu ane mara ma gujarati sahitya mate ichha jagavnar prerna bal puru padyu chhe.. lagey raho!!

22 10 2006
Kiritkumar G. Bhakta

સિતારા ખરતા રોજ જોયાં,
ખરતા સુરજ ને આજે જ જોયો.

23 12 2006
Kokila

Bimal:
Police constable ma prembhari kavitano udbhav vachi ne anand thayo.
Jarur lakhata rahesho. Abhinandan

2 01 2007
bansinaad

બીમલભાઈ, તમારો ‘ક્સુંબલ રંગનો વૈભવ’ બ્લોગ પર આજે જ મુલાકાત લીધી. બહુ જ મજા આવી. અભિનંદન. જય.

5 01 2007
bimal

mara blogni visit badal aap sau mitrono khub khub abhar………..
aapana sahakarnuj aa parinam chhe……….

19 01 2007
Chirag Patel

બાબુભાઇ, ખૂબ ખૂબ અભિનન્દન. પોલીસ તરીકેની કામગીરી છતાં આપ સાહિત્ય પ્રત્યેનો લગાવ જાળવી શક્યા છો એ બદલ હાર્દિક અભિનન્દન. સલામ.

13 02 2007
vivek

Khub khub abhinandan Bimal Bhai
Maa Sharda aap ne khub khub sahkaar aape
good luck and all the best
try you best to give something to gazal lovers
with regards
Vivek

2 03 2007
Neela Kadakia

ઈચ્છા તો ઘણી હતી તમારો બ્લોગ જોવાની પણ આજે ઑફ્લાઈન મેસેજ મળ્યો એટલે ઈચ્છા પૂરી થઈ.

અભિનંદન

23 03 2007
maulik soni

અભિનંદન અને શુભેચ્છાઓ…

24 03 2007
nilam doshi

yesterday i read yr nice gazal.and today read abt u. congrats and keep it up.

nilam doshi

http://paramujas.wordpress.com

26 03 2007
Kunal

ઘણો સરસ બ્લોગ છે તમારો… અને તમારા વ્યવસાયથી વિપરિત તમારી આ કોશીશ ઘણી ઉમદા છે..

બ્લોગ જોઇને આનંદ થયો..

6 04 2007
મિર્ચી શેઠ

સરસ બ્લોગ … આનંદ થયો

13 04 2007
AAKASH

hi
Bimal bhai,
ek polis dippartment ni j lok manas par chap hoy che a tame badli rahya cho. Tamari gazal ma j dard che ama bharobhar vyatha tapakti hoy che . Realy respected SIR U R GENIOUS.

16 05 2007
હરીશ દવે

ગુજરાતી નેટ જગતમાં મૌલિક સર્જનથી શોભિત ગુજરાતી ભાષાના બ્લોગ્સની સંખ્યા વધે તે જરૂરી છે. તમે અભિનંદનના અધિકારી છો. તમારા પ્રયાસોને સફળતા મળે તે માટે શુભેચ્છાઓ.
…….. હરીશ દવે અમદાવાદ

27 06 2007
પંચમ શુક્લ

આજે જ્યારે નેટ પર ઉંઝા-જોડણીનો પવન ફુંકાયો છે ત્યારે આપ આપના બ્લોગનાં હસ્તાંતરણ (ઉંઝાકરણ) થી બચી જશો તો આનંદ થશે.

30 06 2007
Ashwin Chandarana

Please do visit our website at http://meenanshu.tripod.com

1 07 2007
Karan Bhatt

Really nice poems sometime send one poem in yur handwritting

14 07 2007
kapil dave

“નારાજ”
તમારા પર ભગવાન ક્યારે પણ નારાજ ન થાય,તમે હમેશા ખુશી થી મહેકતા રહો
મારુ નામ કપિલ દવે છે હુ મહુવા તાલુકા નો વતની છુ અને હાલમા મુમ્બઇ રહુ છુ
તમારે ગુજરતી (સૌરાષ્ટ્ર)નુ લોક્સાહિત્ય મા કૈ પણ જોઇતુ હોય તો મને કહેશો
અને તમે આવી રીતેગઝલો ગીતો લખત રહેશો
તમરા ઉપર મા સરસ્વતી ની ક્રુપા હમેશા વરસ્તી રહે
જય માતાજી

3 08 2007
રસિક ઠાકર

બીમલભાઈ, તમારો ‘ક્સુંબલ રંગનો વૈભવ’ બ્લોગ પર આજે જ વાચ્યો . બહુ જ મજા આવી. અભિનંદન. રસિકચંદ્ર ઠાકર (કાંઝ) હાલ ગાંધીનગર.

6 08 2007
Lata Hirani

when U write gazal
SO, yes U can write poetry
and U have your own creation
your UPNAM should b ‘KHUSH’

29 08 2007
hetal

good job

28 09 2007
jagruti valani

સરસ બ્લોગ…. ઘણું સુંદર કાર્ય

19 11 2007
જુગલકીશોર

બ્લોગના નવા રુપરંગ આકર્ષે છે. પાઘડીયું પચાસમાંની કેટલીક અહીં મુકીને તમે મારા વતનની યાદ તાજી કરાવી દીધી છે !

સુંદર બ્લોગ, સુસ્પષ્ટ હેતુ અને સાલસ સ્વભાવ ! તમને અને તમારા પ્રયત્નોને સલામ.

24 11 2007
જનક ટરમટા

બીમલ ભાઈ, સરસ બ્લોગ બનાવ્યો છે. અભિનન્દન…. ખાસ તો ટાઈટલ ઈમેજ બદલ ધન્યવાદ- જનક ટરમટા

26 11 2007
Pragna

મારાં બ્લોગ પર આપનાં અભિપ્રાય બદલ ખુબ ખુબ આભાર.

27 11 2007
gopal h parekh

લગે રહો બાબુ ઉર્ફે બીમલભાઇ, બહુ રસ પડે એવું લખોછો, રીયાઝ કરતા રહેજો, તમારું ભવિષ્ય ઊજળું ને ઉન્નત હો એવા શુભાશીષ

20 12 2007
ડૉ.મહેશ રાવલ

ભાઈ બિમલ,
-કસુંબલ રંગના વૈભવ-ને હ્ર્દયપૂર્વક આવકારૂ છું.
સુંદર અને સ્વસ્થ તથા સુ-પાચ્ય સફળતાની શુભેચ્છા પાઠવું છું!
સાથે સાથે,
મારા ગઝલ સંગ્રહ-નવેસર-તથા,એ સિવાયની મારી ગઝલોના બ્લોગની LINk આપી છે.
અનુકૂળતા એ જોઇને પ્રતિભાવ લખજે.
આવજે!
http://navesar.wordpress.com/
http://www.drmaheshrawal.blogspot.com/

20 02 2008
Asha

Hi,

very nice ghazals! keep it up

1 09 2010
RAYMAL DESAI

GOOD ONE

13 03 2008
dev

oho..desai.
tame to amara jilla na ja vatani cho..
amane khub ananad thayo ke tame police ni job karo cho..
ane ek khub komal gazal premi dil rakho cho..

hu, press ni line chu…
mane khub aascharya pan che..
rang che…tamne….
keep it up..

13 03 2008
dev

jay vardaeyni mata…
jay goga
jay mataji

hu gandhinagar na mansa no vatni chu..
ane gnr ma rahu chu…
i hope that u accept me as ur friend..

18 06 2008
Kartik Mistry

સરસ બ્લોગ, મને કેમ આજે જ નજરે ચડ્યો?

18 06 2008
jalal mastan 'jalal'

‘નારાજ’જી, મજામાં હશો.
આ૫ની કવિતાઓ સુંદર છે. આપના વિશે અખબારમાં લખવાની ઇચ્છા છે, એ સફળ થાય તો આનન્દ થશે. યુવાન કવિઓ અંગે હું લખી રહ્યો છું. જ્યારે સમય મળે ત્યારે ૯૮૭૯૧ ૯૭૬૮૬ ઉ૫ર ફોન કરશો. આભાર. ગઝલ બાબતે કંઇ ૫ણ કામ હોય તો જણાવજો.
-જલાલ મસ્તાન ‘જલાલ’

24 06 2008
mehul surti

સરસ બ્લોગ
સુંદર કાર્ય

16 07 2008
Kamlesh (Gati)

Bimalbhai tamari poems Rupal ni yaad apave 6.
Pardesh ma pan vatan ni maati ni yaad apave 6.
hu nathi shayar k tamne janavu maru dard,
pan Aashiq chhu Gujarat & gujarati no,
mate thodu Ghazal vishe janu chhu.

tame thaya sthir jivan na pata(track) par
pan hu haji valakha maru chhu pardesh ma,
k jivan maru sukhi bane jo thodo paiso banavu,
pan bhulu chhu k jivan ni javani na anmol varas pardesh ma vedafu chhu.
j pal fari malava na nathi mane kyare pachha,
chhata duri vatan n i mara thi kem sahay 6?
mammi na haath no e rotalo 2 varas mate chhinvayi gayo,
pan ahi burger & pote banaveli dajeli rotali ma swad sodhu chhu.

Bimalbhai jo game Aa nanu evu maru atm-chintan to message karjo mara email id ma j hu tamara email par send karu chhu.

Jay Vardayini

4 09 2008
Rekha Sindhal

સુંદર બ્લોગ !

10 08 2010
1 09 2010
RAYMAL DESAI,bhandu

keep it up

6 09 2008
Chirag Patel

Nice blog indeed.

2 11 2008
wahgujarat

કેમ છો… મજામાં,
ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રુપ અને આપની મદદથી રજુ કરેલ છે તો http://www.wahgujarat.com વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
( સંજય બાપુ, અમરેલી. )

17 11 2008
દક્ષેશ

તમારો પરિચય વાંચીને સુખદ આશ્ચર્ય થયું … જેના હૈયામાં કવિતાના ઝરણાં ફૂટતાં હોય એ પથ્થરદિલ હોઈ શકે ખરાં ? પોલીસો વિશેની છાપ કદાચ તમારા કવનને જોઈ બદલવી પડે. તમારું ઉપનામ નારાજ છે … પણ તમારી કૃતિઓ રાજી કરી દે એવી છે… સુંદર ….
ભલે એક હાથમાં લગામ રાખજો (કર્મયોગ માટે જરૂરી છે) પણ કલમને વહેતી રાખજો.

26 11 2008
દિનકર ભટ્ટ

સ્વાગત, આજ અચાનક તમારા બ્લોગ પર આવી ચડ્યો, મળતા રહેશું, બ્લોગ પર.

25 01 2009
kirankumar chauhan

tarotaza kavimitra tamne ane tamara sarjanne maline khhob aanand thayo

25 01 2009
naraj

thank u very much to visit my blog….

20 03 2009
Heena Parekh

બ્લોગ ઓફ ધ ડે માં આપના બ્લોગની પસંદગી થવા બદલ અભિનંદન. આપનો વ્યવસાય અને શોખ એ બન્ને વિપરિત હોવા છતાં આપ બન્નેને યોગ્ય ન્યાય આપી રહ્યા છો તે જાણીને આનંદ થયો.

20 03 2009
kamlesh patel

બીમલ સર!
પોલીસમાં છો એટલે સૅલ્યુટ!! તમારા આ સુંદર બ્લૉગ માટે ! અભિનંદન તમારા સરાહનીય પ્રયાસ બદલ ! ગુજબ્લૉગથી તમારા બ્લૉગ સુધી પહોંચવાનું થયું.
ગુજરાત પોલીસમાં ફરજ બજાવો છો એટલે મારે તમને આગ્રહપૂર્વક મારા બ્લૉગની મુલાકાત લેવા જણાવવું પડશે કારણકે મેં એક હપ્તાવાર રહસ્યકથા પ્રસ્તુત કરી છે…તમારો પ્રતિભાવ મને ગમશે જ ગમશે! …

6 05 2009
JItendra

very………………….very ………………………..best

1 10 2009
Reading

બિમલભાઇ,
કસુંબલ રંગનો વૈભવ રુપી આ શબ્દ-વૈભવમાં
આજે ફર્યો,હર્યો,ઘૂમ્યો,બહુ મજા આવી.
ઘનશ્યામ ના જય ગરવી ગુજરાત.
મારા શબ્દોના સરોવરમાં પધારજો.
http://ghanshyam69.wordpress.com/

7 01 2010
Hiral Vyas "Vasantiful"

Very nice site and creation. Keep it up

19 03 2010
Sagar Rabari

Very nice website and your gujarati kavita, your more careful of rabari community, keep it up.

Thanks

1 09 2010
RAYMAL DESAI,bhandu

good i am proud of you

13 04 2010
Bharat Desai

km 6o Bimalbhai…
Mazama haso…
I m proud to be your younger brother.

15 04 2010
aniruddhsinh

bhai khub khub abhinandand

5 06 2010
Rupen patel

તમારાં બ્લોગને ગુજરાતી બ્લોગપીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે.મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

8 08 2010
Hemaraj

Very nice blog and also nice creation khub khub abhinandand Bimalbhai

9 08 2010
naresh

best,,,,,,,,,,best,,,,,,,,,,,,,,,,,,,,,,,and,,,,,,,,,,,,,,,,, best,,,,,,,,,,,bhai

10 08 2010
maehsh desai

Jay goga

ram ram babubhai

bhai tame sahitya ma aatlo ras dharavo sho e jani ghano aanand thayo bhai ame aapna samaj nu ek magizine banvi rahya shiye je mate tamari pase jo kai saro lekh hoy to mane mokali aapo evi vinanti .

From : Mahesh R. Desai
Mo. 98792 68865

22 08 2010
23 08 2010
vijesh

good keep it up

23 10 2010
mahesh jotana

bimal bhai tame rabari cho ajanine khusi thayi police ma job karine pan
gajal lakho cho khub saru,hu goga ne prathna karish ke tame pragti karo
ane apd smaj nu name roshan karo
jay gaga,jay shesh ma

10 12 2010
Ganesh Desai

DEAR BIMAL BHAI

AAPNI AA SIDE THI TAME JE RABARI SAMAJ NE UJAGAR KARO CHO TENA THI MANE KUSHI CHE. AAP AAVI RETEJ SAMAJ NE HELP KARTA RAHO TEVI MARI AAPNE VINTI CHE

GANESH DESAI
AT=RASANA TA= DEESA
DIST=BANASKANTHA
MO-9429891798

25 02 2011
jayesh desai

hi babubhai you are doing a nice job n keep it up our all wish with you

7 07 2011
ravi desai

hello i am proud of you.bimal bhai your younger brother ravi desai.sitwada

18 05 2012
Hasmukh

khub saras i am proud of you and our rabari samaj

Hasmukh Desai
(paliyad) Junagadh

21 02 2013
pravinkumar

સાહેબ આપની ગુજરાતી લખવા પ્રત્યે ની રૂચી જોઇને આજે તમે એક ગુજરાતી નું દિલ ધબકતું કરી દીધું ..વર્ષો પહેલા હું લખતો હતો પરંતુ સમય ની આટી ઘૂંટી એ સાથ ના આપ્યો.આજે તમારી કવિતાઓ એ મારા જીવન માં સંજીવની નું કામ કર્યું છે.
હું પણ માર કલ્પના શક્તિ ના સાગર માંથી કાઢી એક રચના મુકું છું રીપ્લાય આપજો..

“સમય’

“સમય કશા નો હતો,કોણ માનશે?
જમાનો નશા નો હતો કોણ માનશે?
પથ્થરો પૂજાયા ને માણસો હડફેટે ચડ્યા,
લવારો દશા નો હતો કોણ માનશે?
સમય તો ટાઇમ પાસ કરવા આવ્યો હતો,
એમાં પણ એ વેડફાયો કોણ માનશે?
સાગર મીઠો અને નદિયોં ખારી થઈ ગઈ,
માછલીઓ રડી હતી ચોધાર કોણ માનશે?
વસંત અને પાનખર એક ધાર છે તલવાર ની,
વાંક હતો ફુલો નો કોણ માનશે?
એક માં ખીલ્યા તો બીજા માં કરમાય ગયા,
દોષિત ઠર્યા બિચારા ભમરાઓ કોણ માનશે?
બાકી અહીં તો કેટલાયે “પ્રેમ” કાગળો ચીતરી ગયા,
આ તો શબ્દો નો હતો સરવાળો કોણ માનશે?
………………………………………………..પ્રવિણકુમાર “પ્રેમ”…

5 04 2018
Alpesh Makwana

Nice………..

4 04 2018
Alpesh Makwana

ગુજરાતી છું તેનો મને ગર્વ છે; ગુજરાતી સાહિત્યમાં મને ખુબ રસ છે.

જીવન છે મૃગજળ જેવું વિચાર કરી લે;
થોડીગણી લાગણીઓનો વ્હાલ કરી લે.

સંજોગોના પાલવમાં છે બધું વિચાર કરી લે;
ઈશ્વર, ખુદા ઇસુ એક જ છે; વિશ્વાસ કરી લે.

મનુષ્ય અવતાર છે અમુલ્ય સંપ થી જીવી લે;
શું લાવ્યા, શું લઇ જશો ? પ્રેમરૂપી જીવન જીવી લે.

– Alpesh

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s
%d bloggers like this: